Sunday, July 19, 2009

ગુજરાતીઓના બે ગુણની તોલે કોઈ ન આવે. એક તો લખવાનો બહુ શોખ. અલબત્ત, ચેક લખવાનો…એ જ રીતે વાંચવાનોય એવો શોખ. અફ કોર્સ, બૅન્કની પાસબુક વાંચવાનો.

No comments:

Blog Archive