ગામ આખું કે’ છેએ હસે છે તોએના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
હું પડ્યો પડ્યો ગણું છું,આ ખાડામાં, મારા સિવાયબીજા કેટલાં પડે છે ?
**************
ખુલ્લાઆકાશનું માપ શું ?
લાવ,તારી આંખને માપશું ?
**************
એવું પેલ્લી વાર બન્યુંભૂલી ગયો નામ હું મારું !
એમણે હળવેકથી પૂછ્યું :“શું છે નામ તમારું ?
**************
Read more at:
કૂંપળ – ડૉ. અશોક એચ. પટેલ
technorati tags:Gujarati, Gujarat, Poem, ReadGujarati, Ahmedabad
No comments:
Post a Comment